ઈ-ગ્રામ ડિજિટલ ગામડાના નાગરિકો માટે જરૂરી સેવાઓ સરળ અને સુરક્ષિત રીતે ઓનલાઇન પહોંચાડવા માટેનું પ્લેટફોર્મ છે.
અમારું લક્ષ્ય
દરેક ગામ સુધી ડિજિટલ સેવાઓ પહોંચાડવી, જેથી નાગરિકોને કચેરીના ધક્કા ન ખાવા પડે.
અમારી સેવાઓ
- લગ્ન નોંધણી ફોર્મ અને દસ્તાવેજો
- ખેડૂત કાર્ડ
- પ્રમાણપત્ર ચકાસણી
